રાપર : ખેડુતોની વિવિધ માંગણીઓ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન
રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાયફા બંધ કરો ખેડુતોના લેણા માફ કરોના નારા સાથે રાપર દેનાબેંક ચોક ખાતે ધરણા કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાની નું ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા સહીત ખેડુતોનાં લેણા માફ કરવા અંગે રાપર મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવામાં … Read more